સાચવજો / સુરતમાં વૃદ્ધ મહિલા બાથરૂમમાં જતા સમયે ઘરમાં પડેલા ભૂવામાં પડી, ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ

An elderly woman in Surat fell into a house while going to the bathroom, fire brigade rescued

ભારે વરસાદથી ઘરે બનાવેલા ખાળકૂવાની બાજુમાં ભૂવો પડયો હતો, મહિલા બાથરુમ જતી હતી ત્યારે ભૂવામાં પડી જતાં ફાયરબ્રિગેડે મહિલાનું રેસ્ક્યુ કર્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ