બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રાહુની અશુભ દૃષ્ટિથી બચવાનો સરળ ઉપાય, બસ ટોયલેટમાં રાખો આ ત્રણ વસ્તુ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ / રાહુની અશુભ દૃષ્ટિથી બચવાનો સરળ ઉપાય, બસ ટોયલેટમાં રાખો આ ત્રણ વસ્તુ

Last Updated: 07:48 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારા પર રાહુની દશા બેઠી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં તેના ઉપાય વિશે પણ જણાવવામાં આવ્યું છે.

1/4

photoStories-logo

1. રાહુની દશા

જ્યોતિષ અનુસાર રાહુ લોકોની જીંદગીને ખરાબ કરવાનું કામ કરે છે. જેની કુંડળીમાં રાહુ કમજોર હોય તેને નેગેટિવ વિચાર આવવા લાગે છે. ખોટી આદત લાગી શકે છે. પૈસાની તંગી, બીમારી સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. શાસ્ત્રમાં રાહુનું સ્થાન અને તેનાથી બચવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ટોયલેટમાં વાસ

વૈદિક જ્યોતિષ અનુસાર, રાહુનો વાસ ટોયલેટમાં હોય છે. જેમનું પણ ટોયલેટ ગંદુ રહે છે ત્યાં હંમેશા રાહુ વાસ કરે છે. માન્યતા અનુસાર, રાહુ ટોયલેટ સીટ પર બેસીને ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. જેથી પરિવારના લોકો અશુભ બાબતો તરફ ખેંચાય છે.અને તેમને વારંવાર નજર પણ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ટોયલેટને સાફ રાખવું.

જો તમારે રાહુની ખરાબ દ્રષ્ટિથી બચવું હોય તો ઘરના ટોયલેટને સાફ રાખવું. ટોયલેટમાં ગંદકી ન થવા દો. તેનાથી અડધો નકારાત્મક પ્રભાવ દૂર થઈ જશે. રાહુથી બચવા માટે ટોયલેટમાં એક કાચના બાઉલમાં થોડું મીઠું, થોડી ફટકડી અને પાંચ લવિંગ રાખો.આ ત્રણ વસ્તુથી નકારાત્મક ઉર્જા ફેલાશે નહીં. ત્રણ ચાર મહિના બાઉલની વસ્તુ ફેંકી દો અને ફરીથી ભરીને ટોયલેટમાં રાખી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મુખ્ય પ્રવેશદ્વાર

ખરાબ નજરથી પરિવારજનોને બચાવવા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કાળા કપડાંમાં નારિયેળને બાંધીને લટકાવી દો. આ સિવાય પાંચ કોડીને લાલ કપડાંમાં બાંધીને પણ મુખ્ય દરવાજા પર લટકાવી શકાય છે.આ બે ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી. અને સુખ - સમૃદ્ધિ, લક્ષ્મીનો વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Rahu Dasha Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ