BIG NEWS / તુર્કીયેમાં ફરી એકવાર ધરતીકંપ, વહેલી સવારે 4.0ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી

An earthquake once again struck Turkey, with a magnitude of 4.0 in the early hours of the morning

Turkey Earthquake News: સોમવારે તુર્કીયેમાં ફરી એકવાર અનુભવાયા આંચકા અનુભવાયા,  સવારે 4 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી, હજી સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નહીં 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ