ધરતીકંપ / BIG BREAKING: રાજસ્થાનના બિકાનેરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

An earthquake of magnitude 4.3 occurred today around 6:56 pm in Bikaner, Rajasthan

છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજસ્થાનના બીકાનેરમાં ધરતી કંપન થતાં ફફડાય વ્યાપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ