ધરતીકંપ / BREAKING : બનાસકાંઠામાં ભૂકંપ, વાવથી 84 કિમી દૂર 4.0ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર

 An earthquake of magnitude 4.0 shook parts of Gujarat's Banaskantha district

ગુજરાતનાં કચ્છમાં અવારનવાર ભૂકંપનાં આંચક અનુભવાતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ