BIG BREAKING / અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: અત્યાર સુધીમાં 1000 લોકોના થયા મોત, 1500 ઈજાગ્રસ્ત

An earthquake killed 950 people in Afghanistan early on Wednesday

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 1500થી વધારે લોકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ