ભૂકંપ / ભર ઉનાળે ફરી ઘ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

An earthquake has shaken Kutch once again today.

એક તરફ કાળઝાળ ગરમીથી માનવી પરેશાન છે ત્યારે બીજી તરફ કચ્છમાં આજે ફરી એકવખત ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ