Delhi Election Results 2020 / આપને બહુમત મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

દિલ્લીની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત દેખાઈ રહ્યું છે. આપને બહુમત મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ