VIRAL / દરરોજ ATM માંથી રૂ.100 નીકાળે છે આ જવાન, કારણ જાણીને તમારા આંખમાંથી આવી જશે આંસુ

An Army Personal Withdraws 100 Rupees From ATM Daily, Facebook Post About Kashmir Goes Viral

જમ્મૂ-કાશ્મીરની હાલની સ્થિતિથી આપણે કોઇ વાકેફ છીએ, કલમ 370 ખત્મ કર્યા પછી ઘાટીમાં સ્થિતિને લઇને સતત સમાચાર સામે આવી રહ્યા છે. વિસ્તારોમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવા બંધ છે. એવામાં ઘરથી દૂર કાશ્મીરમાં તૈનાત જવાનો પોતાના પરિવારના લોકોની સાથે પોતાતે ઠીક છે તે અંગે કોઇ મેસેજ પહોંચાડી શકતા નથી. ટેલિફોન બૂથ પર લાંબી લાઇન છે. 

બ્રેકિંગ ન્યૂઝ