સંશોધન / ચીનની ફેક્ટરીમાં દર અઠવાડિયે પેદા કરાય છે બે કરોડ મચ્છરોની ફોજ, કારણ જાણીને ચોંકી જશો

An army of 20 million mosquitoes is produced every week in a Chinese factory, you will be shocked to know the reason

ચીનમાં એક ફેક્ટરીમાં દર અઠવાડિયે 2 કરોડ સારા મચ્છરોની ફોજ પેદા કરે છે.આ મચ્છરોનું કામ રોગ ફેલવાતા મચ્છરો સાથે લડીને રોગો અટકાવવાનું છે.જાણો આ બધું કેવી રીતે થાય છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ