બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / રાજકોટ / An application was filed against Parshotam Rupala in Vanthali as per the Atrocity Act

ચૂંટણી 2024 / 'કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના' નિવેદનથી હવે દલિત સમાજ નારાજ, રૂપાલા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા અરજી

Dinesh

Last Updated: 07:26 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Lok Sabha seat: વંથલીમાં પરશોતમ રૂપાલા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા અરજી દાખલ કરાઈ છે

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાની મુસીબતમાં ફરી વધારો થયો છે. ગોંડલમાં કરેલા નિવેદનને લઇ હવે દલિત સમાજની લાગણી દુભાઇ હોવાનું સામે આવ્યું છે. પરશોતમ રૂપાલા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા અરજી દાખલ કરાઈ છે. 

સામાજિક કાર્યકરે અરજી કરી
વંથલી પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકરે અરજી આપી છે. ગોંડલ ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી.  `કાર્યક્રમ કોઇ કામનો ન હોવાના' નિવેદનને લઇ  દલિત સમાજમાં રોષ હોવાનું અરજીમાં ઉલ્લેખ  કરાયો છે.

વાંચવા જેવું: માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત, પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ

સામાજિક કાર્યકરે શું કહ્યું ?
અરજી આપનાર સામાજિક કાર્યકરે કહ્યું કે, પરશોતમ રૂપાલાનો એક માફીનો કાર્યક્રમ યોજાયો હતો, આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જે હાવ-ભાવ અને વાણી વિલાસ હતો જેનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Rajkot Lok Sabha seat Rajkot News loksabha Election 2024 પરશોતમ રૂપાલાનું નિવેદન લોકસભા ચૂંટણી 2024 loksabha election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ