કોવિડ રસી / વેક્સિન મુદ્દે વિવાદનો સુમેળ અંત, બંને ભારતીય કંપનીઓએ સાથે મળીને લીધો મહત્વનો નિર્ણય 

An amicable end to the controversy over the vaccine issue, the two Indian companies took an important decision together

ભારત બાયોટેકની કોવાક્સિન અને દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા SII ની કોવિશિલ્ડને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે આ મંજૂરી બાદ બંને કંપનીઓ વચ્ચે વિવાદ વધ્યો હતો. જો કે હવે બંને કંપનીએ મંગળવારે સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેમની વચ્ચેના વિવાદનો ઉકેલ લાવ્યો છે. આ નિવેદનો SII ના CEO અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના પ્રમુખ ડો.કૃષ્ણ એલ્લાએ જાહેર કર્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ