બોલીવુડ / An Action Heroમાં અક્ષય કુમારનો સાથ મેળવીને ગદગદ્દીત થયા આયુષ્માન ખુરાના, ઈન્સ્ટા પર તસ્વીર શેર કરી

an action hero ayushmann khurrana shared a thank you post for akshay kumar

આયુષ્માન ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર અક્ષય કુમારને ધન્યવાદ કહ્યું છે. એટલું જ નહીં, તેમણે અક્ષયને ઓજી ખેલાડી કહીને બોલાવ્યો છે. અભિનેતાની પોસ્ટ વાયરલ થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ