અકસ્માત / સુરેન્દ્રનગરના લિંબડી-અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે સર્જાયો ગંભીર અકસ્માત, બેના મોત   

An accident on Limbdi-Ahmedabad highway in Surendranagar late at night two death

સુરેન્દ્રનગરમાં લિંબડી-અમદાવાદ હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બસમાં 30 લોકો હતા સવાર, અકસ્માત સર્જાતા બેના મોત, બેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ