દુર્ઘટના / મોરબીના કેરાળા નજીક મોગલ ધામ જતા પરિવારને નડ્યો અકસ્માત, ટેમ્પો-ખાનગી બસ વચ્ચે ટક્કર થતા 2ના મોત, 7 ઇજાગ્રસ્ત

An accident has occurred near Haripar Kerala in Morbi in which two people have died and seven have been injured.

મોરબીના હરીપર કેરાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોના મોત અને સાત ઈજાગ્રસ્ત થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ