VIDEO / વડોદરાના ડોક્ટરને ક્લિનિક બંધ કરવા ધમકાવતા પડોશીઓનો વીડિયો વાયરલ

an abusive neighbor with doctor vadodara coronavirus

હાલ રાજ્ય અને દેશમાં કોરોના નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે વડોદરાના સમા   વિસ્તારમાં ડોક્ટરને પાડોશી દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ