વાયરલ / હાથ પર ફોન નંબર લખીને 11 વર્ષનું બાળક યુક્રેનથી ભાગ્યું, 1100 કીલોમીટરનાં સફર બાદ પહોંચ્યું મા પાસે

an 11 years old child travelled alone from ukraine to slovakia

રશિયા અને યુક્રેન વચ્ચે આ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન એક 11 વર્ષના યુક્રેની છોકરાની તસવીરો વાયરલ થઇ રહી છે, જે એકલો સફર કરીને પોતાના પરિવાર પાસે પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ