પ્રેમનો એકરાર / પ્રેમને સીમાડા ન હોય! જાણીતી બોલીવૂડ એક્ટ્રેસનું હોલીવૂડ એક્ટર સાથે ઈલુ-ઈલુ, રોમેન્ટિક ફોટો શેર કરીને કર્યું કન્ફર્મ

amy jackson is in love again with hollywood actor ed westwick

બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પોતાના અભિનય અને સૌદર્યની સુંદરતાના કામણ પાથરનારી એમી જેક્સને હાલમાં તેના પ્રેમનો એકરાર કર્યો છે. એમીએ સોશિયલ મીડિયા દ્વારા તેના નવા રિલેશનશિપ પર મ્હોર લગાવી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ