સવાલ / ચીની સામાનના બહિષ્કારનું ટ્વીટ કરવા પર અમૂલનું એકાઉન્ટ સસ્પેન્ડ, MD સોઢીએ કહ્યું- અમને જાણ કર્યા વિના...

Amul Twitter account issue exit the dragon post MD Sodhi

ચીન અને ભારત વચ્ચે વિવાદની અસર અમૂલના ટ્વિટર એકાઉન્ટ પર પડી રહી છે. ટ્વિટરે ચીન પર બનેલા એક કાર્ટૂનને લઇને અમૂલનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર ભડક્યા હતા. જોકે બાદમા ટ્વિટર એકાઉન્ટ ચાલૂ થઇ ગયું. જોકે અમૂલ દ્વારા આ અંગે ટ્વિટરને સવાલ પણ કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ