તક / હવે અમૂલ કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં મૂડીરોકાણ કરશે

Amul to help develop dairy sector in Jammu and Kashmir

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ડેરી ક્ષેત્રમાં વિકાસની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ કાર્યમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) સરકારને સંપૂર્ણ સહકાર આપશે. જીસીએમએમએફ અમૂલ બ્રાન્ડના નામે દેશભરમાં દૂધનો સપ્લાય કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ