ટોક ઓફ ધ ટાઉન / ગૂગલના ભારતમાં રોકાણની જાહેરાતને પગલે અમૂલે કરી એવી ટ્વીટ, કે દેશભરમાં બની ચર્ચાનો વિષય

amul shares googlebandi tweet on google ceo sundar pichai  10 billion investment in india

અલગ અલગ પ્રસંગો પર ક્રિએટિવ પોસ્ટ કરવા માટે જાણીતુ છે અમૂલ. અમૂલ ફરી એક વાર પોસ્ટને લઈને ચર્ચામાં છે . હકિકતમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ભારતમાં 10 મિલિયમ ડૉલરનું રોકાણ કરવા કહ્યું છે. જે 5થી 10 વર્ષ માટે રહેશે. તેના પર અમૂલે પોસ્ટ કરતા કહ્યું છે કે ટેક કંપની ભારતની અર્થ વ્યવસ્થાને ગતિ આપવા માટે ડિજિટલીકરણની જાહેરાત કરી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ