દુર્ઘટના / આણંદમાં અમૂલના MD સોઢીની કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ

Amul MD Sodhi minor injures in a car road accident

આણંદમાં બાકરોલ રોડ નજીક અમૂલના MD આર.એસ.સોઢીની કારનું ટાયર ફાટતા તેઓની કારને અકસ્માત સર્જાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ