લોન્ચિંગ / હવે ગુજરાતની આ બ્રાન્ડ પેપ્સી-કોકાકોલાને પણ આપશે ટક્કર, લોન્ચ કર્યા મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ પીણાં

Amul launches the indias first milk based carbonated salter

પેપ્સી અને કોકાકોલાને ભારતમાં હજુ સુધી કોઇ બ્રાન્ડ ટક્કર નથી આપી શકી. ત્યારે હવે અમૂલે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. પેપ્સી-કોકાકોલાને ટક્કર આપવા અમૂલે ભારતમાં લેમન અને ઓરેન્જ બે ફ્લેવરમાં સેલ્ટઝર લોન્ચ કર્યા છે. આ મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં અમૂલે પ્રવેશ કર્યો છે. તેની 200 mlની બોટલ રૂ. 15ની આકર્ષક કીંમતે ઉપલબ્ધ કરવામાં આવી છે. અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ તૈયાર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ