લોન્ચ / કોરોનાકાળમાં અમૂલે લોન્ચ કર્યો સ્વાસ્થ્યવર્ધક હળદર ફ્લેવર આઇસક્રીમ

amul launch turmeric flavored ice cream

કોરોના વાયરસના ભારતમાં પ્રેવશ બાદ ભારતીય લોકો આયુર્વેદ તરફ વળ્યા હતા. જે કામ મોંઘી દવાઓ ન કરી શકી તે આયુર્વેદે કરી બતાવ્યું. દાદીમાના નુસ્ખા ભણેલા લોકો પણ અપનાવવા લાગ્યા અને કોરનાને મ્હાત આપવા તૈયાર થઇ ગયા. અમુલ પણ આ મામલે પાછળ નથી તેણે પણ હળદર ફ્લેવરનો આઇસ્ક્રિમ બહાર પાડ્યો છે. તે સાથે જ મરી, ખજૂર અને મધ ફ્લેવરના આઇસક્રિમ પણ બહાર પાડ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ