BIG BREAKING / મોંઘવારીનો ડબલ ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો, જાણો કઇ થેલીનો કેટલો ભાવ?

Amul hiked milk prices again

મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. અમૂલે ફરી દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ