ગુજરાત / ગૃહિણીઓને ફટકોઃ અમૂલ દુધમાં લિટરે 2 રૂપિયાનો વધારો, નવો ભાવ 60 રૂપિયા

Amul Federation raises Amul milk prices Increased by Rs 2 per liter

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ