બનાસકાંઠા / અમૂલ ડેરી રૂ.1200 કરોડને ખર્ચે બનાવશે નવો પ્લાન્ટ 

Amul-Dairy-Rs.1200-crores-Will-make-New-plant

અમૂલ ડેરી હવે બનાસકાંઠામાં પણ પોતાનો નવો પ્લાન્ટ બનાવવા જઇ રહી છે. અમૂલ ડેરી 1200 કરોડના ખર્ચે બનાસકાંઠામાં નવો પ્લાન્ટ બનાવશે. બનાસકાંઠા રાજ્યમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. જેને લઇ અમૂલ ડેરીએ બનાસકાંઠામાં પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ