Monday, September 23, 2019

ભાવ / મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલો

Amul dairy raises milk price by Rs 2 per litre Check new prices

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 21 મે એટલે આવતીકાલથી લાગૂ કરી દેવામાં આવશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ