આણંદ / મોંઘવારીનો વધુ એક માર ! અમૂલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો નવા ભાવ

Amul dairy raises milk price by Rs 2 per litre

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ