મોંઘવારીનો વધુ એક માર ! / અમૂલ ડેરીએ અમૂલ શક્તિ દૂધના ભાવ વધાર્યા, જાણો નવા ભાવ

Amul dairy amul shakti milk raises milk price by Rs 2 per litre

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે અમૂલ શક્તિ દૂધમાં પણ પ્રતિ લિટર રૂ. બેનો ભાવવધારો કરી દીધો છે. આ ઉપરાંત અમૂલ કાઉ એટલે કે ગાયના દૂધમાં પણ પ્રતિ લિટર રૂ. બેનો ભાવવધારો ઝીંકાયો છે. બે દિવસ પહેલાં જ અમૂલ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લિટર રૂ. 2 વધારવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ