તૈયારી / અમૂલ દૂધના ભાવમાં થઇ શકે છે આટલા રૂપિયાનો તોતિંગ વધારો, જાણો કેમ

Amul dairy amul milk price may raise in shortly

સામાન્ય જનતા પર હજુ મોંઘવારીનો વધુ માર પડનાર છે. દેશની અગ્રણી કંપની અમૂલ હવે ફરીથી દૂધના ભાવ વધારવાની તૈયારીમાં છે. અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે દૂધના ભાવમાં પ્રતિલિટર રૂ. ૪થી ૫નો અને દૂધની પ્રોડક્ટ્સમાં પ્રતિલિટર રૂ. ૮થી ૧૦નો વધારો થવાની સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ