અનલોક / અમદાવાદના રોડ પર ફરીથી AMTS દોડતી થઈ, કોરોનાનો ભય લોકોમાં ઘટ્યો

amts start in ahmedabad people now use to Coronavirus

કોરોના પહેલાં એએમટીએસની દરરોજ રોડ પર મુકાતી ૭૦૦ બસથી તંત્રને પ.પ૦ લાખથી ૬ લાખ પેસેન્જર દ્વારા રૂ.રપ લાખની દૈનિક આવક થતી હતી, પરંતુ કોરોના મહામારીને પગલે તંત્રને એપ્રિલ, મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ છેલ્લા છ મહિનામાં જ રૂ.પ૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ