કૌભાંડ / ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ..AMTSની માલિકીની આટલી બસો ક્યાં ગાયબ થઈ ગઈ?

AMTS scrap Scandal in Ahmedabad lal bus

ખરેખર તો JNNURM હેઠળ કુલ 621 બસની માલિકી એએમટીએસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)પાસે હોવી જોઇએ, તેના બદલે માત્ર 131 બસની માલિકી હોઇ બાકીની 490 બસ ભંગારમાં ગઇ કે વર્કશોપમાં ‌રિેપેરિંગની રાહ જુએ છે તેવા અનેક પ્રશ્ન ઊઠતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ