અમદાવાદ / AMTSનાં સત્તાધીશોનાં બણગાંઃ ચાર્ટર્ડ સ્પીડને જરૂર પડ્યે બ્લેકલિસ્ટ કરાશે

AMTS Rulers Chartered speed will be blacklisted

એક સમયે દેશભરમાં લાલ બસ તરીકે ઓળખાતી એએમટીએસની સર્વિસ ખાનગીકરણની બોલબાલા સતત વધવાના કારણે સાવ રસાતળે જઇ બેઠી છે. સંસ્થાની માલિકીની નહીંવત બસ રોડ પર ફરવાથી ખાનગી કોન્ટ્રાકટર બેફામ બન્યા છે. ચાર્ટર્ડ સ્પીડ કોન્ટ્રાકટરના ડ્રાઇવર-કંડકટરની હડતાળથી આકરી ગરમીમાં પેસેન્જર્સ બેહાલ થયા છે. જોકે એએમટીએસના સત્તાધીશો આ કોન્ટ્રાકટરને લાંબા સમય સુધી છાવર્યા બાદ હવે જરૂર પડ્યે તેને બ્લેકલિસ્ટ કરાશે તેવાં બણગાં ફૂંકી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ