કોન્ટ્રાક્ટ / અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસને સફળતાઃ નવી 50 ઈ-બસ કરાશે શરૂ, AMTS-TATAની ભાગીદારીથી બનશે ચાર્જિંગ સ્ટેશન

AMTS Electric bus 50 e-buses Ahmedabad

અમદાવાદમાં ઈલેક્ટ્રીક બસને સફળતા મળી છે. ત્યારે હવે વધુ 50 ઈ-બસ શરૂ કરવામાં આવશે. AMTSની કમિટીમાં આ મામલે મંજૂરી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ