વિવાદ / BRTS રૂટમાં AMTS દોડાવવા મામલે કમિશનર અને મનપા આમને સામને

amts can not run on brts corridor in ahmedabad

બીઆરટીએસ ( BRTS ) કોરિડોરમાં થઇને છેક ડિસેમ્બર-2014થી એએમટીએસ ( AMTS )ની 41 રૂટની 321 બસ દોડે છે. જોકે આ તમામ એએમટીએસ ( AMTS ) બસને કોરિડોર બહાર દોડાવવાના મ્યુ‌નિ. કોર્પોરેશનના સત્તાવાળાના આદેશને માનવા એએમટીએસ ( AMTS )ના શાસકો તૈયાર થયા છે. પરંતુ મ્યુનિ. તંત્ર બીઆરટીએસ ( BRTS )  રૂટને સમાંતર દોડતી એએમટીએસ ( AMTS ) બસને પણ હટાવવા માગે છે અને આ મામલે એએમટીએસની ચૂંટાયેલી પાંખ અને મ્યુનિ. વહીવટી તંત્ર આમને-સામને આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ