ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અકસ્માત / અમદાવાદના અમરાઇવાડીમાં AMTS બસની અડફેટે યુવતીનું મોત, લોકોના ટોળા એક્ત્ર થયા

AMTS Bus accident in amraiwadi area girl death

અમદાવાદ શહેરના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે AMTS બસની અડફેટે યુવતીનું મોત થયું છે. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. AMTS બસના ડ્રાઇવર અને કંડકટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ