અમદાવાદ / રસ્તા પર દોડતું મોત! AMTS બસ બની કાળ, બાઇક ચાલકને અડફેટે લેતા મોત

AMTS bus accident bike one death

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યભરમાં રોડનું ધોવાણ જોવા મળ્યું છે. ત્યારે અમદાવાદમાં ખાડાઓનું સામ્રાજય છે. આજરોજ શહેરના ઇસ્કોન વિસ્તારમાં AMTS બસે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યું થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ