જાનહાની ટળી / માંડ માંડ બચ્યા..! AMC નજીક બેકાબૂ AMTS BRTSની ગ્રીલને તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી, મુસાફરોના જીવ અધ્ધર

 AMTS breaks grill of BRTS near AMC and petrol pump  killing passengers

અમદાવાદ AMC બ્રેક ફેલ થતા AMTSનો અકસ્માત થયો હતો. જેમાં બેકાબુ બસ કોરિડોરની ગ્રીલનો કડુસ્લો બોલાવી પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હતી. જેના CCTV સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ