કોરોના સંકટ / અમદાવાદ અને વડોદરામાં સિટી બસ આ ફોર્મ્યુલા સાથે દોડાવવાની તૈયારીમાં, આદેશની છે રાહ

amts and vadodara city service start in lockdown gujarat coronavirus

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ સાથે લોકડાઉન 4.0 ની અમલવારી કરાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકડાઉન 4.0 માં રાજ્ય સરકાર દ્વારા એસટી બસની આંતરરાજ્ય સાથે આંતરિક જિલ્લાની સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ત્યારે રાજ્યના વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરોમાં ઝોન પ્રમાણે સીટી બસની સેવા શરૂ કરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ