ખુશખબર / અમદાવાદની જનતામાં જેની રાહ જોવાઇ રહી હતી તે સેવાનો આજથી પ્રારંભ, જોવા મળી હલચલ

AMTS and BRTS bus start after lockdon in ahmedabad

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલી AMTS-BRTS બસોનો આજથી રાબેતા મુજબ પૂર્વથી પશ્ચિમ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલના અનલોકમાં AMTS-BRTS બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જો કે તે બસો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં તેમજ પશ્ચિમથી પૂર્વ તરફ શરૂ નહોતી કરવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ