અમદાવાદ / BRTS કરતાં AMTS વધુ ઘાતકઃ સાડા પાંચ વર્ષમાં ૭૮ જિંદગી છીનવી

Amts Accident more than brts in Ahmedabad

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનો વહીવટ સાવ ખાડે ગયો છે. એએમટીએસમાં ખાનગીકરણ થતા સંસ્થાની આબરૂ વધુ ને વધુ ખરડાતી જાય છે. બીજી તરફ બસ ડ્રાઇવરના રફ ડ્રાઇવિંગથી બીઆરટીએસ કરતા પણ એએમટીએસ અમદાવાદીઓ માટે વધુ ઘાતક પુરવાર થઇ છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા પ.પ વર્ષમાં એએમટીએસ બસના તોતિંગ પૈડા નીચે ૭૮ મહામૂલી જિંદગી કચડાઇ ગઇ છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ