બોલિવૂડ / અમૃતા રાવે શૅર કરી દિકરાની પહેલી તસવીર, રાખી લીધુ આ નામ

Amruta rao named her son as Veer

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવે હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. માતા બનીને અમૃતાની ખુશીનો પાર રહ્યો નથી, તે હાલ પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે અને હાલમાં જ અમૃતાએ પોતાના બાળકના નામનો ખુલાસો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ