રાજકારણ / મીટિંગમાં કાગળ પર લખ્યું એવું કે ભાજપના પૂર્વ CMની પત્ની થયા ટ્રોલ

 amruta fadanvis trolled

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે એક વીડિયો મીટિંગ કરતા નજરે પડી રહ્યાં છે. આ દરમ્યાન ટેબલ પર કેટલાંક કોરા કાગળ પડેલાં જેમાં તેમણે લખેલું લખાણ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ