ચિંતાજનક / એક દિવસ પહેલા INS વિરાટના વિદાય કાર્યક્રમમાં માસ્ક વગર ફરી રહેલા આ સાંસદ કોરોના પોઝિટિવ

amrli mp Naranbhai Kachhadiya reported corona positive

અમરેલીના સાસંદ નારણ કાછડયિા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. પરંતુ ગઈખાલે જ પોતે INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ