વિરોધ / VIDEO : વોટ માટે નેતાજી કૂદી પડ્યા દરિયામાં, રાજુલાના MLA ડેરે કર્યું એવું કે લોકો જોતા જ રહી ગયા

Amrish Deir sea bridge from Victor to Chanchbandar 350 meter journey

અનેક રજૂઆત છતાં વિકટરથી ચાંચબંદર સુધીનો 350 મીટરનો દરિયાઈ પુલ ન બનતા અમરીશ ડેરએ દરિયામાં ડૂબકી લગાવી 350 મીટરની સફર ખેડી પ્રચાર, વિરોધ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ