લાલ 'નિ'શાન

માનવતાની મિસાલ / હિંદુ રીતરિવાજ મુજબ અંતિમવિધિ કરીને અમરેલીના મુસ્લિમ ભાઈઓએ કોમી એકતાનું ઉદારહણ પૂરું પાડ્યું

amreli's Muslim brothers provide liberal unity by conducting funeral rites according to Hindu custom

દેશમાં અત્યારે એક વર્ગ વિશેષ માટે અસહિષ્ણુતા ગેંગ હંમેશા અફવાઓ ફેલાવાનું કામ કરે છે અને નફરતનો માહોલ ઉભું કરવા માટે પુરા પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે અમરેલીના સાવરકુંડલાના મુસ્લિમ ભાઈઓએ તેમના પિતાના બ્રાહ્મણ મિત્રનું હિન્દુ રીત રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કાર કરીને કોમી એકતાની મિસાલ પેશ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ