અંધશ્રદ્ધા / `હું તારુ સંકટ દૂર કરીશ' તેવું કહીને તાંત્રિક વિધિના નામે ખેડૂત પાસેથી 24.80 લાખ ઉસેડી લીઘા

Amreli tantrik 25 lacs fruad with farmer

અમરેલીમાં તાંત્રિક વિધિના નામે ખેડૂત સાથે લાખોની છેતરપિડીં કરાઇ છે. અમરેલીમાં પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી કરાઇ છે. 5 વ્યક્તિઓએ ખેડૂતને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવી અને 24.80 લાખ પડાવી લીધા. જેમા પોલીસે તમામની ધરપકડ કરી અને 15.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x