વિસર્જન / અમરેલીના SP નિર્લિપ્ત રાયે આ કારણે એક સાથે 50 પોલીસ કર્મચારીઓની કરી નાખી બદલી

Amreli SP Nirlipat Rai fired 50 police personnel at the same time

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીથી જિલ્લા પોલીસમાં સોંપો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ