વિવાદ / 50 લાખના બિલ મામલે ભાજપ V/S ભાજપ, અમરેલી નગરપાલિકા પ્રમુખ સહિત 36 સભ્યોએ બિલ અટકાવ્યું

Amreli Municipality president and 36 members 50 lakh rupees bills stopped

અમરેલીની નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ પર થતી સફાઈ કામગીરીના 50 લાખના બિલ અંગે પાલિકા પ્રમુખ સહિતના 36 સદસ્યોએ વિરોધ કરીને બિલ અટકાવી દીધું. અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને ટેન્ડર મેળવવા ખોટા સર્ટી ઉભા કરીને ભાજપ અનુજાતી મોરચાના મંત્રી સામે આક્ષેપ કરતા ભાજપ સામે ભાજપ આમને સામને થતા રાજકારણ ગરમાઈ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ